પુના મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં સર્વાનુમતે વરણી. તેઓને ખુબ ખુબ અભિનંદન.
શ્રી જીગ્નેશભાઈ કે. શાહ (અમદાવાદ) વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રમુખ તરીકે વરાયા

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.