Skip to main content

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય

જાહેરાત

તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.

વધુ વાંચો
જૈ જૈ શ્રી ગોકુલેશ
કોકિલાબેન હસમુખલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શાહ પૂનમચંદદાસ છગનલાલ શાહ (સાઠમ્બા), હ. ભરતભાઈ ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી રતિલાલ સોમાલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહ (દધાલીયા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ વર્ષાબેન શરદભાઈ શાહ (મોડાસા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી ડો. સી. પી. શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ પ્રેમીલાબેન બંસીલાલ શાહ (અમદાવાદ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શ્રી વલ્લવદાસ કાલિદાસ શાહ (ગાબટ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી મુકેશ કાન્તિલાલ શાહ (ડેમાઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી અનિલકુમાર રમણલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. સુશીલાબેન જયંતીલાલ શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી યોગેન્દ્રભાઈ નટવરલાલ શાહ (ચૌક) ના જૈ જૈ શ્રી ગોકુલેશ ગ.સ્વ. ગીતાબેન કાન્તિલાલ શાહ (શીકાવાળા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ
જાહેરાત
Patel Agro FoodsShree Gokulesh JewellersPatel Jewellers

સમાજની પ્રવૃત્તિઓ

કેળવણી મંડળ · ચેરીટેબલ ટ્રસ્ટ · મહિલા ઉત્કર્ષ · નોટબૂક પ્રોજેક્ટ · વેબ સાઈટ · મોબાઈલ એપ

પ્રવૃત્તિઓ

સમાજની દરેક પાંખ

મંડળની વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં કેળવણી આપણા માટે મહત્વની છે; બાકી બીજી બે પાંખ તેમની રીતે તેમનું કાર્ય કરી જ રહી છે.
શ્રીનાથજી મનોરથ 4

કેળવણી મંડળ

સ્થાપના ૨૪/૦૭/૧૯૬૦, ડેમાઈ. ધો. ૫ થી ૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, લોન અને પારિતોષિક.

શ્રીનાથજી મનોરથ 6

વે.ફ. સાઠંબા સમુદાય ચેરીટેબલ ટ્રસ્ટ

સમાજના જ્ઞાતિજનો માટે સેવા અને સહાયના કાર્યો કરતું ટ્રસ્ટ.

શ્રીનાથજી મનોરથ 8

મહિલા ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ

સમાજની બહેનોના ઉત્કર્ષ અને પ્રવૃત્તિઓ માટે કાર્યરત ટ્રસ્ટ.

શ્રીનાથજી મનોરથ 1

નોટબૂક પ્રોજેક્ટ

સ્વ. વાડીલાલ ગિરધરદાસ શાહ નોટબુક પ્રોજેક્ટ — વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાઓ. કન્વીનર: શ્રી ચંદ્રકાંત વાડીલાલ શાહ (ડેમાઈ).

શ્રીનાથજી મનોરથ 5

વેબ સાઈટ પ્રોજેક્ટ

શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર દ્વારા નિર્મિત. કન્વીનર: શ્રી ગોકળદાસ પુરુષોત્તમદાસ શાહ.

શ્રીનાથજી મનોરથ 3

મોબાઈલ એપ

સમાજની માહિતી હવે મોબાઈલમાં. કન્વીનર: સ્વ. શ્રી બિરેન ચંદ્રકાન્ત શાહ પરિવાર, વિનય સી. શાહ.

ઉત્સવ અને પરંપરા

શ્રીજી ભક્તિ, ઉત્સવ અને સમાજની પરંપરાઓ

શ્રીનાથજીની ભક્તિ સાથે જોડાયેલો સમાજ — નૂતન વર્ષ, શુભેચ્છા સંદેશ અને સમાજના મેળાવડા.
શ્રીનાથજી મનોરથ 6

નૂતન વર્ષાભિનંદન

કારતક સુદ એકમથી શરૂ થતું નવું વર્ષ — શ્રીજીબાવાને પ્રાર્થના કે તે સુખદાયી, લાભદાયી અને આરોગ્યમય નીવડે.

શ્રીનાથજી મનોરથ 5

જૈ જૈ શ્રી ગોકુલેશ

સમાજની પરંપરાગત શુભેચ્છા — જ્ઞાતિજનો પોતાનું નામ શુભેચ્છા સંદેશમાં (રૂ. ૫૦૦/વર્ષ) સ્ક્રોલ કરાવી શકે છે.

શ્રીનાથજી મનોરથ 8

વાર્ષિક સભા

દર વર્ષે મળતી કેળવણી મંડળની વાર્ષિક / સામાન્ય સભા — અહેવાલ, બજેટ અને નવા હોદ્દેદારોની વરણી.

શ્રીનાથજી મનોરથ 1

યુવા શિબિર / યુથ સેમિનાર

હાર્દિક શાહ, કાર્તિક શાહ અને ભાર્ગવ શાહ દ્વારા ચાલતો યુવાલક્ષી કાર્યક્રમ.

દરેક જ્ઞાતિબંધુઓને વિનંતી કે દરેક અઠવાડિયે વેબની મુલાકાત લે.

આપનો મોબાઈલ નંબર તથા E-Mail ID જરૂરથી અપડેટ કરતા રહેશો, જેથી સમાજની પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજનોને મોકલી શકાય.

જાહેરાત
Modasa MotorsShah Caterers