શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
આજે અને આવતીકાલે
૩૯૩ જ્ઞાતિજનો — શુભેચ્છા સંદેશ મોકલવા કાર્ડ પરનું બટન દબાવો.

જૈ જૈ શ્રી ગોકુલેશ — સમાજના દરેક જ્ઞાતિજનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
આપનો મોબાઈલ નંબર તથા E-Mail ID જરૂરથી અપડેટ કરતા રહેશો, જેથી સમાજની પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજનોને મોકલી શકાય.
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.