- હોમ
- ગેલેરી
શ્રી શ્રીનાથજી દર્શન
હાલની વેબ સાઈટની ગેલેરીના શ્રી શ્રીનાથજીના મનોરથ ચિત્રો · ફોટા પર ક્લિક કરવાથી મોટા સ્વરૂપે જોઈ શકાશે
ગેલેરી
શ્રી શ્રીનાથજી દર્શન
વેબ સાઈટની ગેલેરીમાં ઉપલબ્ધ શ્રી શ્રીનાથજીના મનોરથ ચિત્રો. ફોટા પર ક્લિક કરવાથી મોટા સ્વરૂપે જોઈ શકાશે.
મંગળાના દર્શન કરવાથી સદાય સુખી થવાય છે
શૃંગારના દર્શન કરવાથી સ્વર્ગલોક મળે છે
ગ્વાલના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે
રાજભોગના દર્શન કરવાથી ભાગ્યની વૃદ્ધિ થાય છે
ઉત્થાપનના દર્શન કરવાથી ઉત્સાહ વધે છે
ભોગના દર્શન કરવાથી ભરોસો વધે છે
આરતીના દર્શન કરવાથી નિઃસ્વાર્થી થવાય છે
શયનના દર્શન કરવાથી શાંતિ મળે છે
શ્રી મહાપ્રભુજી
શ્રી પ્રથમ મિલન દર્શન
શ્રી યમુના મહારાણીજી
શ્રી ગોકુલ નાથજી
શ્રી કનૈયા પ્રભુજી
શ્રી કોટચર્ક મહાપ્રભુ
શ્રી બાલકૃષ્ણ
શ્રી ગુંસાઈજી પરમ દયાલ
શ્રીજીબાવાની કૃપા સૌ પર બની રહે
જૈ જૈ શ્રી ગોકુલેશ — “કોઈ પણ કાર્યક્રમ, સર્વેના સહકાર, ટીમવર્ક અને ઠાકોરજીની કૃપા વગર શક્ય નથી.”





