શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
તા. ૦૬/૧૦/૨૦૧૩ ને રવિવારના રોજ ડેમાઈ મુકામે મળેલ કેળવણી મંડળની સાધારણ સભામાં વેબ સાઈટ, મુ. શ્રી વાડીલાલ વે. શાહ, તેમની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતાં શ્રી ગોકળદાસ પી. શાહના વરદ હસ્તે સમાજને અર્પણ કરવામાં આવેલ છે તા. ૦૬-૦૯-૨૦૨૬ ના રોજ અમદાવાદ મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં શ્રી અલ્કેશભાઈ સી. શાહ (નવી મુંબઈ) ની વર્ષ ૨૦૨૬ - ૨૦૨૭ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓને ખુબ ખુબ અભિનંદન. વેબ સાઈટમાં આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો. આપને આ વેબ સાઈટ કેવી લાગી ? વેબ સાઈટ અંગેના આપના સૂચનો/અભિપ્રાયો આવકાર્ય છે.
જ્ઞાતિ દર્શન
વૈવાહિક માહિતી ફક્ત લોગિન કરેલ જ્ઞાતિજનો માટે છે. કૃપા કરી આપના કુટુંબના User ID / Password થી લોગિન કરો.
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.