કેળવણી મંડળની સામાન્ય સભા
વર્ષ ૨૦૨૫-૨૬ માટે શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ (આકરૂંદવાળા, અમદાવાદ) ની પ્રમુખ તરીકે નિમણૂક.
વિગતો જુઓશ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
કાર્યક્રમો
આગામી કાર્યક્રમની જાહેરાત થતાં અહીં ઉમેરાશે — હાલમાં તાજેતરના કાર્યક્રમો દર્શાવેલ છે.
૨૧સપ્ટે ૨૦૨૫સભાઅમદાવાદ
વર્ષ ૨૦૨૫-૨૬ માટે શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ (આકરૂંદવાળા, અમદાવાદ) ની પ્રમુખ તરીકે નિમણૂક.
વિગતો જુઓ
૫૩મી વાર્ષિક સભાવાર્ષિક સભાસમાજ
૫૩ મી વાર્ષિક સભાની કાર્યસૂચિ (PDF) અને નૂતન વર્ષાભિનંદન.
વિગતો જુઓ
૨૨સપ્ટે ૨૦૨૪સભાપુના
શ્રી જીગ્નેશભાઈ કે. શાહ (અમદાવાદ) ની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી.
વિગતો જુઓ
૨૦એપ્રિલ ૨૦૧૪યુવાસમાજ યુવા કાર્યક્રમ
યુવા શિબિર, મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ અને કેળવણી મંડળ ઓફિસ અંગેનો નવો પરિપત્ર.
વિગતો જુઓNo upcoming events are scheduled right now.
આપનો મોબાઈલ નંબર તથા E-Mail ID જરૂરથી અપડેટ કરતા રહેશો, જેથી સમાજની પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજનોને મોકલી શકાય.
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.