Skip to main content

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય

જાહેરાત

તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.

વધુ વાંચો
જૈ જૈ શ્રી ગોકુલેશ
કોકિલાબેન હસમુખલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શાહ પૂનમચંદદાસ છગનલાલ શાહ (સાઠમ્બા), હ. ભરતભાઈ ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી રતિલાલ સોમાલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહ (દધાલીયા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ વર્ષાબેન શરદભાઈ શાહ (મોડાસા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી ડો. સી. પી. શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ પ્રેમીલાબેન બંસીલાલ શાહ (અમદાવાદ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. શ્રી વલ્લવદાસ કાલિદાસ શાહ (ગાબટ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી મુકેશ કાન્તિલાલ શાહ (ડેમાઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી અનિલકુમાર રમણલાલ શાહ (વડોદરા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ સ્વ. સુશીલાબેન જયંતીલાલ શાહ (મુંબઈ) ના જૈ જૈ શ્રી ગોકુલેશ શ્રી યોગેન્દ્રભાઈ નટવરલાલ શાહ (ચૌક) ના જૈ જૈ શ્રી ગોકુલેશ ગ.સ્વ. ગીતાબેન કાન્તિલાલ શાહ (શીકાવાળા) ના જૈ જૈ શ્રી ગોકુલેશ
જાહેરાત
Patel Agro FoodsShree Gokulesh JewellersPatel Jewellers

તા. ૨૨-૦૯-૨૦૨૪ ના રોજ પુના મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં શ્રી જીગ્નેશ…

તા. ૨૨-૦૯-૨૦૨૪ ના રોજ પુના મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં શ્રી જીગ્નેશભાઈ કે. શાહ ( અમદાવાદ ) ની વર્ષ ૨૦૨૪ – ૨૦૨૫ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓને ખુબ ખુબ અભિનંદન.

વાર્ષિક અહેવાલ 2023-2024

વાર્ષિક અહેવાલ 2023-2024

વેબ સાઈટમાં આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો.…

વેબ સાઈટમાં આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો..અમોને જણાવતાં આનંદ થાય છે કે અત્યાર સુધી 50000/- કરતાં વધારે રૂપિયાની જાહેરાતો કેળવણી મંડળને મળેલ છે.

SCABY GROUP ધ્વારા વિતરણ થયેલ Address Book માં વેબ સાઈટ ને લગતી માહિતી FAQ ‘s (સ…

SCABY GROUP ધ્વારા વિતરણ થયેલ Address Book માં વેબ સાઈટ ને લગતી માહિતી FAQ 's (સવાલ – જવાબ) રૂપે આપવામાં આવેલ છે. જેના અંતે આપના કુટુંબનો PASS WORD પણ આપવામાં આવેલ છે. આપને વેબ સાઈટમાં આપના કુટુંબની માહિતી સુધારવા વિનંતી છે.

આપને આ વેબ સાઈટ કેવી લાગી ? વેબ સાઈટ અંગેના આપના સૂચનો/અભિપ્રાયો આવકાર્ય છે.

આપને આ વેબ સાઈટ કેવી લાગી ? વેબ સાઈટ અંગેના આપના સૂચનો/અભિપ્રાયો આવકાર્ય છે.

SCABY GROUP ધ્વારા વિતરણ થયેલ Address Book માં વેબ સાઈટ ને લગતી માહિતી FAQ ‘s (સ…

SCABY GROUP ધ્વારા વિતરણ થયેલ Address Book માં વેબ સાઈટ ને લગતી માહિતી FAQ 's (સવાલ – જવાબ) રૂપે આપવામાં આવેલ છે. જેના અંતે આપના કુટુંબનો PASS WORD પણ આપવામાં આવેલ છે. આપને વેબ સાઈટમાં આપના કુટુંબની માહિતી સુધારવા વિનંતી છે.

તા. ૦૬/૧૦/૨૦૧૩ ને રવિવારના રોજ ડેમાઈ મુકામે મળેલ કેળવણી મંડળની સાધારણ સભામાં વેબ…

તા. ૦૬/૧૦/૨૦૧૩ ને રવિવારના રોજ ડેમાઈ મુકામે મળેલ કેળવણી મંડળની સાધારણ સભામાં વેબ સાઈટ, મુ. શ્રી વાડીલાલ વે. શાહ તેમની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતાં શ્રી ગોકળદાસ પી. શાહના વરદ હસ્તે સમાજને અર્પણ કરવામાં આવેલ છે

SCABY GROUP દ્વારા Address Book નું વિતરણ — FAQ અને કુટુંબ પાસવર્ડ

આપને વેબ સાઈટમાં આપના કુટુંબની માહિતી સુધારવા વિનંતી છે.

દરેક જ્ઞાતિજનોના કુટુંબને Password મોકલી આપવામાં આવેલ છે

જો ન મળેલ હોય તો “સંપર્ક” માં આપની વિગતો (મોબાઈલ નં, E-Mail ID) ભરીને મોકલવાથી મળી જશે.

જાહેરાત
Modasa MotorsShah Caterers