મુ. શ્રી વાડીલાલ વે. શાહ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતાં શ્રી ગોકળદાસ પી. શાહના વરદ હસ્તે વેબ સાઈટ સમાજને અર્પણ.
વેબ સાઈટ સમાજને અર્પણ — ડેમાઈ મુકામે સાધારણ સભા

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
૬ ઓક્ટોબર ૨૦૧૩
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.