શ્રી વેણીચંદ ફત્તેચંદ સાઠંબા સમુદાય ચેરીટેબલ સોસાયટી
સને ૧૯૮૮ થી જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને માસિક આર્થિક સહાય તથા મેડીકલ મદદ — સમાજના સહકારથી ચાલતી સેવા સંસ્થા
ઉદ્દેશો
સોસાયટીના ઉદ્દેશો
જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને આર્થિક, વૈદકીય અને જીવન જરૂરિયાતની મદદ — અને સમાજને એકબીજા સાથે જોડી રાખવો.
મેડીકલ મદદ
સાઠંબા સમુદાયની વિધવાઓને તથા જરૂરિયાતવાળા દર્દીઓને દવા, ઇન્જેક્શન, સારવારના સાધનોની સગવડ, હોસ્પિટલ ખર્ચ તથા અન્ય વૈદકીય સારવાર માટે રોકડા અથવા વસ્તુ રૂપે મદદ કરવી.
સારવાર અને શસ્ત્રક્રિયા
શારીરિક કે માનસિક સારવાર જેવા કામમાં તેમજ શસ્ત્રક્રિયા માટે આર્થિક રીતે સહાયભૂત થવું.
જીવન જરૂરિયાત
જરૂરિયાતવાળાઓને અનાજ, કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે રોકડા યા વસ્તુ રૂપે સહાય આપવી.
નિરાધારોને સહાય
અશક્તો, નિરાધારો તથા શારીરિક કે માનસિક ક્ષતિવાળાઓને મદદ કરવી.
આફતમાં રાહત
આગ, રેલ, વાવાઝોડું, દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, હુલ્લડ વગેરે કુદરતી તેમજ માનવસર્જિત આફતો અથવા અકસ્માતોમાં સંકટગ્રસ્તોને મદદ કરવી.
સમાજ સંમેલન
સાઠંબા સમુદાયના કુટુંબો એકબીજાના સંપર્કમાં આવે અને સમાજ ભાવના વધે તે માટે જ્ઞાતિ સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પરિચય સંમેલનનું આયોજન કરવું.
પ્રમુખશ્રીનું નિવેદન
પ્રમુખશ્રીનો સંદેશ
શ્રી ભુપેન્દ્રભાઈ આર. શાહપ્રમુખશ્રી (સને ૨૦૧૮ થી)પ્રમુખશ્રીનું નિવેદન
શ્રી વેણીચંદ ફત્તેચંદ સાઠંબા સમુદાય ચેરીટેબલ સોસાયટીની સ્થાપના સને ૧૯૮૮ માં થઈ ત્યારથી આજ સુધી આપ સૌના સહકારથી આપણે વધુમાં વધુ ભાઈઓ અને બહેનોને આર્થિક મદદ (માસિક) તથા મેડીકલ મદદ કરી શક્યા છીએ.
વર્ષ ૨૦૧૭-૧૮માં આપણી ખોટ કુલ રૂ. ૮૧,૧૮૪ જેવી હતી. આ ખોટ પૂરી કરવા તથા ભવિષ્યમાં પણ કોઈ ખોટ ના રહે તે માટે સમાજમાં અપીલ કરેલ કે આપ જે દાન આપવા માંગતા હોય તેનું ફક્ત ૧૮% લેખે વ્યાજ આપો. આ અપીલનો એટલો સુંદર પ્રતિસાદ મળ્યો કે સોસાયટીની ખોટ ભરપાઈ થઈ શકી.
૨૦૨૫-૨૬ માં ૪ જરૂરિયાતમંદોને તેમના રોગ પ્રમાણે કુલ રૂ. ૧,૧૫,૦૦૦ ની મેડીકલ મદદ કરેલ છે, જ્યારે ૩૩ જરૂરિયાતમંદોને કુલ રૂ. ૭,૯૨,૦૦૦ ની આર્થિક મદદ કરેલ છે. બધી રકમ ચેકને બદલે NEFT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં જમા કરેલ છે.
એફ.ડી.ના વ્યાજમાં ઘટાડો થતાં ૨૦૨૫-૨૬ માં વ્યાજની આવક રૂ. ૯,૧૦,૮૨૦ થઈ, તેથી શ્રી યશવંતભાઈ તથા શ્રી અશ્વિનભાઈના સૂચનથી દાતા પાસેથી મુદ્દલ ના લેતાં ફક્ત ૮% પ્રમાણે વ્યાજ લેવાની અપીલ કરેલ, જેનો ખૂબ જ સુંદર પ્રતિભાવ મળ્યો. ચાલુ સાલની કુલ આવક રૂ. ૧૦,૭૫,૭૮૦ અને ખર્ચ રૂ. ૯,૬૮,૬૯૦ થયેલ છે.
વ્યાજ સિવાય દર વર્ષે આશરે ૮ લાખ જેટલું દાન મેળવવું પડે, તેથી કારોબારી સભામાં ઓછામાં ઓછું રૂ. ૮૦ લાખનું ભંડોળ એકત્રિત કરવા આપ્તજન શ્રદ્ધાંજલિ યોજના તથા શતમ જીવમ શરદ યોજના — દાતાશ્રી દીઠ રૂ. ૫૧,૦૦૦ — નો ઠરાવ કરવામાં આવ્યો.
સાઠંબા સમુદાયના વટવૃક્ષ વયોવૃદ્ધ મુરબ્બી શ્રી વાડીલાલ વેણીચંદદાસ શાહનું તા. ૨૩/૦૩/૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થતાં તેમના સ્નેહાંજલિ ઉપક્રમે સુપુત્રો શ્રી શૈલેશભાઈ વી. શાહ તથા શ્રી ભદ્રેશભાઈ વી. શાહે રૂ. ૫,૦૦,૦૦૦ નું માતબર દાન આપેલ છે. અમદાવાદના એક વૈષ્ણવે રૂ. ૧,૦૦,૦૦૧ નું દાન આપેલ છે. સોસાયટી બંને પરિવારોનો ખૂબ ખૂબ આભાર માને છે.
હાલ આર્થિક-મેડીકલ મદદ માટે બે ટ્રસ્ટ ચાલે છે — શ્રી વેણીચંદ ફત્તેચંદ સાઠંબા સમુદાય ચેરીટેબલ સોસાયટી તથા શ્રી જી.બી. શાહ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ. દરેક કુટુંબને માસિક રૂ. ૨,૨૦૦ મદદ કરાય છે: મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટમાંથી ૪ બહેનોને અને સોસાયટીમાંથી બાકીના ૩૩ કુટુંબોને.
૨૦૨૫-૨૬ માં ૧૪ દાતાશ્રીઓના ૮% પ્રમાણે રૂ. ૮૦,૦૦૦, જન્મદિવસ તથા અન્ય દાન થઈ કુલ ૧૫૬ દાતાશ્રી તરફથી રૂ. ૧,૮૦,૦૦૯ અને બંને યોજનામાં ૨૭ દાતાશ્રીઓના રૂ. ૧૧,૩૨,૦૦૦ — આમ કુલ રૂ. ૧૩,૯૨,૦૦૯ નું દાન મળેલ છે.
છેલ્લા ૬ વર્ષથી માનદ્ મંત્રી શ્રી હેમંતભાઈ કે. શાહ દ્વારા સોસાયટીનો વહીવટ તેમની ઓફિસ મેપલ ટ્રેડ સેન્ટરથી થાય છે; એકાઉન્ટ વિનામૂલ્યે શ્રી શશીભાઈ અને ઓફિસ વહીવટ મેનેજર શ્રી યશભાઈ સંભાળે છે. મુરબ્બી શ્રી બિહારીભાઈ દ્વારા ઓડિટર્સ શ્રી અશોક ઠક્કર એન્ડ કંપનીએ હિસાબો ઓડિટ કરી આપેલ છે. સૌ હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને કો-ઓપ્ટ સભ્યશ્રીઓના માર્ગદર્શન અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર.
જૈ જૈ શ્રી ગોકુલેશ — આભાર સહભુપેન્દ્રભાઈ આર. શાહપ્રમુખશ્રી, શ્રી વેણીચંદ ફત્તેચંદ સાઠંબા સમુદાય ચેરીટેબલ સોસાયટી
હોદ્દેદારો
સને ૨૦૨૫-૨૦૨૬ ના હોદ્દેદારશ્રીઓ

પ્રમુખ
- શ્રી ભુપેન્દ્રભાઈ રતિલાલ શાહ
ઉપ પ્રમુખ
- શ્રી રાજેશભાઈ એન. શાહ
- શ્રી દિનેશભાઈ એસ. શાહ
- શ્રી જગદીશભાઈ રણછોડભાઈ શાહ
- શ્રી સંજયભાઈ શંકરલાલ શાહ
મંત્રીશ્રી
- શ્રી હેમંતભાઈ કે. શાહ (માનદ્ મંત્રી)
- શ્રી રાકેશભાઈ પી. શાહ
- શ્રી હસમુખલાલ એસ. શાહ
- શ્રી હરેનભાઈ સી. શાહ
ખજાનચી
- શ્રી ભરતભાઈ પી. શાહ
ટ્રસ્ટીશ્રી
- શ્રી કૌશિકભાઈ રમણલાલ શાહ
- શ્રી શૈલેષ વાડીલાલ શાહ
- શ્રી અશ્વિનભાઈ રમણલાલ શાહ
- શ્રી યશવંતલાલ ચંદુલાલ શાહ
- શ્રી ભરતભાઈ હરિવલ્લભદાસ શાહ
પૂર્વ પ્રમુખશ્રી
- શ્રી શૈલેષ વાડીલાલ શાહ
- શ્રી બિહારીલાલ ભોગીલાલ શાહ
- શ્રી વાડીલાલ વેણીચંદ શાહ
કો-ઓપ્ટ સભ્યશ્રી
- શ્રી ચંદ્રકાન્ત હીરાલાલ શાહ
- શ્રી વસંતલાલ સી. શાહ
- શ્રી દિલીપભાઈ એસ. શાહ
- શ્રી ડૉ. મુકેશભાઈ આર. શાહ
પ્રમુખશ્રીઓ
૩૮ વર્ષની સફર
સોસાયટીનું સુકાન સંભાળનાર પ્રમુખશ્રીઓ.
- ૧૯૮૮ – ૧૯૯૯શ્રી રમણલાલ વેણીચંદ શાહઆદ્ય સ્થાપક
- ૧૯૯૯ – ૨૦૦૧શ્રી વાડીલાલ વેણીચંદ શાહ
- ૨૦૦૧ – ૨૦૦૫શ્રી મોતીલાલ મનસુખલાલ શાહ
- ૨૦૦૫ – ૨૦૦૯શ્રી બિહારીલાલ ભોગીલાલ શાહC.A.
- ૨૦૦૯ – ૨૦૧૮શ્રી શૈલેષ વાડીલાલ શાહ
- ૨૦૧૮ – આજશ્રી ભુપેન્દ્રભાઈ રતિલાલ શાહવર્તમાન પ્રમુખ
આર્થિક તથા મેડીકલ મદદ
૧૨ વર્ષમાં ₹૯૯,૩૬,૮૫૦ ની મદદ
સને ૨૦૧૪ થી ૨૦૨૬ દરમ્યાન જરૂરિયાતમંદ કુટુંબોને આપેલ આર્થિક (માસિક) તથા મેડીકલ મદદ.
| વર્ષ | આર્થિક મદદ | મેડીકલ મદદ | કુલ | |
|---|---|---|---|---|
| ૨૦૧૪-૧૫ | ₹૨,૯૪,૦૦૦ | ₹૬૮,૦૦૦ | ₹૩,૬૨,૦૦૦ | |
| ૨૦૧૫-૧૬ | ₹૪,૪૫,૦૦૦ | ₹૫૫,૦૦૦ | ₹૫,૦૦,૦૦૦ | |
| ૨૦૧૬-૧૭ | ₹૫,૦૮,૮૭૫ | ₹૭૪,૦૦૦ | ₹૫,૮૨,૮૭૫ | |
| ૨૦૧૭-૧૮ | ₹૪,૧૮,૧૨૫ | ₹૪૮,૦૦૦ | ₹૪,૬૬,૧૨૫ | |
| ૨૦૧૮-૧૯ | ₹૫,૫૮,૩૭૫ | ₹૧,૩૯,૦૦૦ | ₹૬,૯૭,૩૭૫ | |
| ૨૦૧૯-૨૦ | ₹૫,૯૧,૫૦૦ | ₹૧,૭૦,૦૦૦ | ₹૭,૬૧,૫૦૦ | |
| ૨૦૨૦-૨૧ | ₹૮,૫૬,૭૭૫ | ₹૧,૧૦,૦૦૦ | ₹૯,૬૬,૭૭૫ | |
| ૨૦૨૧-૨૨ | ₹૧૧,૩૨,૬૦૦ | ₹૧,૮૦,૦૦૦ | ₹૧૩,૧૨,૬૦૦ | |
| ૨૦૨૨-૨૩ | ₹૮,૩૪,૦૦૦ | ₹૯૦,૦૦૦ | ₹૯,૨૪,૦૦૦ | |
| ૨૦૨૩-૨૪ | ₹૯,૫૭,૦૦૦ | ₹૨,૯૦,૦૦૦ | ₹૧૨,૪૭,૦૦૦ | |
| ૨૦૨૪-૨૫ | ₹૧૦,૨૯,૬૦૦ | ₹૧,૮૦,૦૦૦ | ₹૧૨,૦૯,૬૦૦ | |
| ૨૦૨૫-૨૬ | ₹૭,૯૨,૦૦૦ | ₹૧,૧૫,૦૦૦ | ₹૯,૦૭,૦૦૦ | |
| કુલ | ₹૮૪,૧૭,૮૫૦ | ₹૧૫,૧૯,૦૦૦ | ₹૯૯,૩૬,૮૫૦ |
આવક અને ખર્ચ
છેલ્લા ૩૮ વર્ષની આવક અને ખર્ચ
ટ્રસ્ટની આવક અને ટ્રસ્ટના ઉદ્દેશો માટે થયેલા ખર્ચની વિગત. બાર પર માઉસ રાખતાં વર્ષની રકમ દેખાશે.
વર્ષવાર આંકડા જુઓ
| વર્ષ | આવક | ખર્ચ |
|---|---|---|
| સને ૧૯૮૯-૯૦ | ₹૯,૪૧૬ | ₹૨૦,૧૫૨ |
| સને ૧૯૯૦-૯૧ | ₹૨૦,૯૮૩ | ₹૨૧,૯૧૬ |
| સને ૧૯૯૧-૯૨ | ₹૩૫,૧૫૯ | ₹૧૩,૦૦૯ |
| સને ૧૯૯૨-૯૩ | ₹૩૭,૭૪૫ | ₹૩૨,૮૧૬ |
| સને ૧૯૯૩-૯૪ | ₹૬૪,૦૧૯ | ₹૫૩,૭૫૦ |
| સને ૧૯૯૪-૯૫ | ₹૪૮,૭૫૧ | ₹૨૬,૬૦૧ |
| સને ૧૯૯૫-૯૬ | ₹૫૧,૮૬૪ | ₹૪૪,૫૫૬ |
| સને ૧૯૯૬-૯૭ | ₹૫૨,૯૦૧ | ₹૪૭,૩૧૮ |
| સને ૧૯૯૭-૯૮ | ₹૬૨,૫૩૩ | ₹૮૮,૫૭૬ |
| સને ૧૯૯૮-૯૯ | ₹૮૪,૨૨૪ | ₹૬૫,૮૪૪ |
| સને ૧૯૯૯-૦૦ | ₹૮૨,૭૦૯ | ₹૮૫,૯૭૨ |
| સને ૨૦૦૦-૦૧ | ₹૮૪,૫૯૬ | ₹૮૧,૧૫૧ |
| સને ૨૦૦૧-૦૨ | ₹૭૮,૬૯૭ | ₹૩૩,૨૨૦ |
| સને ૨૦૦૨-૦૩ | ₹૭૦,૮૭૫ | ₹૮૩,૦૩૪ |
| સને ૨૦૦૩-૦૪ | ₹૮૪,૭૯૯ | ₹૯૬,૯૨૦ |
| સને ૨૦૦૪-૦૫ | ₹૧,૮૦,૪૫૯ | ₹૧,૬૮,૬૦૦ |
| સને ૨૦૦૫-૦૬ | ₹૧,૯૪,૮૪૨ | ₹૨,૩૨,૦૦૦ |
| સને ૨૦૦૬-૦૭ | ₹૧,૮૦,૫૮૬ | ₹૨,૪૫,૭૦૦ |
| સને ૨૦૦૭-૦૮ | ₹૧,૮૨,૫૪૮ | ₹૨,૨૮,૩૨૩ |
| સને ૨૦૦૮-૦૯ | ₹૧,૮૧,૪૪૦ | ₹૨,૨૪,૦૦૦ |
| સને ૨૦૦૯-૧૦ | ₹૧,૮૪,૮૦૫ | ₹૨,૨૧,૦૦૦ |
| સને ૨૦૧૦-૧૧ | ₹૧,૭૪,૧૩૦ | ₹૨,૧૪,૬૦૦ |
| સને ૨૦૧૧-૧૨ | ₹૨,૦૧,૦૬૮ | ₹૨,૮૭,૫૦૦ |
| સને ૨૦૧૨-૧૩ | ₹૧,૯૩,૧૨૬ | ₹૨,૯૩,૫૨૫ |
| સને ૨૦૧૩-૧૪ | ₹૩,૨૩,૬૪૧ | ₹૩,૪૩,૫૩૦ |
| સને ૨૦૧૪-૧૫ | ₹૩,૧૨,૮૫૬ | ₹૩,૭૯,૨૩૦ |
| સને ૨૦૧૫-૧૬ | ₹૯,૨૭,૯૮૧ | ₹૯,૪૪,૩૭૯ |
| સને ૨૦૧૬-૧૭ | ₹૫,૮૪,૫૨૩ | ₹૬,૧૦,૮૬૬ |
| સને ૨૦૧૭-૧૮ | ₹૫,૧૦,૩૮૦ | ₹૪,૮૮,૫૨૦ |
| સને ૨૦૧૮-૧૯ | ₹૯,૧૩,૮૨૦ | ₹૭,૨૪,૦૬૮ |
| સને ૨૦૧૯-૨૦ | ₹૧૦,૪૩,૦૯૬ | ₹૭,૮૭,૨૬૧ |
| સને ૨૦૨૦-૨૧ | ₹૧૨,૭૯,૬૫૭ | ₹૯,૮૮,૯૬૯ |
| સને ૨૦૨૧-૨૨ | ₹૧૫,૬૬,૮૯૨ | ₹૧૩,૫૨,૯૭૧ |
| સને ૨૦૨૨-૨૩ | ₹૧૧,૯૨,૪૭૧ | ₹૧૨,૧૯,૮૯૩ |
| સને ૨૦૨૩-૨૪ | ₹૧૪,૫૩,૦૩૫ | ₹૧૨,૭૨,૬૦૬ |
| સને ૨૦૨૪-૨૫ | ₹૧૨,૬૭,૯૨૫ | ₹૧૨,૨૬,૭૫૨ |
| સને ૨૦૨૫-૨૬ | ₹૧૦,૭૫,૭૮૦ | ₹૯,૬૮,૬૯૦ |
દાતાશ્રીઓ
સંસ્થાને મજબૂત બનાવનાર દાતાશ્રીઓ
સોસાયટી આજે જે સ્થિતિ પર છે ત્યાં પહોંચાડવામાં દાતાશ્રીઓએ જે મદદ કરી છે તેમનું ઋણ આપણે સૌ સ્વીકારીએ છીએ.
રૂ. ૨,૦૦,૦૦૦ ઉપરના દાતાશ્રીઓ
૯ દાતાશ્રીઓ
- લલીતાબેન રમણલાલ વે. શાહજનરલ રોગોનું ટ્રસ્ટ · અમદાવાદ₹૭,૫૧,૦૦૦
- આનંદીબેન વાડીલાલ વે. શાહહ. શૈલેષભાઈ, ભદ્રેશભાઈ — કેન્સર, હાર્ટ, જીવન નિર્વાહ ટ્રસ્ટ · અમદાવાદ₹૭,૫૧,૦૦૦
- શ્રીમતી પદ્માબેન ચંદ્રકાન્તભાઈ વી. શાહજીવન નિર્વાહ ટ્રસ્ટ · વડોદરા₹૩,૫૧,૦૦૦
- લક્ષ્મીકાંતાબેન હીરાલાલ પી. શાહકેન્સર રોગનું ટ્રસ્ટ · મુંબઈ₹૨,૭૬,૦૦૦
- શ્રીમતી અલકાબેન યશવંતભાઈ સી. શાહજીવન નિર્વાહ ટ્રસ્ટ · અમદાવાદ₹૨,૫૧,૦૦૦
- શ્રીમતી નયનાબેન અશ્વિનભાઈ આર. શાહજીવન નિર્વાહ ટ્રસ્ટ · અમદાવાદ₹૨,૫૧,૦૦૦
- માણેકબેન રતિલાલ એમ. શાહજીવન નિર્વાહ ટ્રસ્ટ · મોડાસા₹૨,૫૧,૫૦૦
- શ્રીમતી મોનાબેન રાજેશભાઈ એન. શાહજીવન નિર્વાહ ટ્રસ્ટ · અંકલેશ્વર₹૨,૨૫,૦૦૦
- શ્રીમતી સ્મિતાબેન ભરતભાઈ એચ. શાહજીવન નિર્વાહ ટ્રસ્ટ · ભરૂચ₹૨,૨૫,૦૦૦
રૂ. ૧,૨૫,૦૦૦ અને ઉપરના દાતાશ્રીઓ
૧૨ દાતાશ્રીઓ
- શ્રી દિલીપભાઈ શિવલાલ શાહવડોદરા₹૧,૭૦,૦૦૦
- નીલમબેન અતુલકુમાર શાહમુંબઈ₹૧,૪૩,૦૦૦
- શ્રી બિહારીભાઈ ભોગીલાલ શાહઅમદાવાદ₹૧,૨૫,૦૦૦
- ડૉ. શ્રી મનુભાઈ કરસનદાસ ભલાવતમોડાસા₹૧,૨૫,૦૦૦
- ચંદનબેન શંકરલાલ હરજીવનદાસ શાહઆંખોના રોગો માટેનું ટ્રસ્ટ · મુંબઈ₹૧,૨૫,૦૦૦
- શ્રી અમૃતલાલ વેણીચંદદાસ શાહઅમદાવાદ₹૧,૨૫,૦૦૦
- શ્રી ચેતનભાઈ સોમાલાલ શાહઅમદાવાદ₹૧,૨૫,૦૦૦
- શ્રી દિનેશભાઈ નરસિંહદાસ શાહઅમદાવાદ₹૧,૨૫,૦૦૦
- શ્રી મયંકભાઈ મોહનલાલ શાહઅમદાવાદ₹૧,૨૫,૦૦૦
- લીલાવતીબેન રસિકલાલ શાહમોડાસા / અમદાવાદ₹૧,૨૫,૦૦૦
- શ્રી ચંદુલાલ ચુનીલાલ શાહગાબટ / મોડાસા / અમદાવાદ₹૧,૨૫,૦૦૦
- શ્રી પ્રવીણભાઈ નાનચંદદાસ શાહઅમદાવાદ₹૧,૨૫,૦૦૦
રૂ. ૫૧,૦૦૦ અને ઉપરના દાતાશ્રીઓ
૧૩ દાતાશ્રીઓ
- ડૉ. શ્રી સી. પી. શાહમુંબઈ₹૧,૦૨,૦૦૦
- શ્રી મનીષભાઈ નટવરલાલ શાહઅમદાવાદ₹૧,૦૦,૦૦૦
- મોતીલાલ મનસુખલાલ શાહઅમદાવાદ₹૮૧,૦૦૦
- શ્રી નરેન્દ્રભાઈ કરસનદાસ શાહમુંબઈ₹૭૩,૫૦૦
- ખેમચંદદાસ રણછોડદાસ શાહશીકા₹૭૩,૦૦૦
- રણછોડદાસ ગિરધરદાસ શાહડેમાઈ₹૬૨,૦૦૦
- સોમાલાલ ગિરધરદાસ શાહદધાલીયા₹૫૧,૦૦૦
- રુક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહગાબટ₹૫૧,૦૦૦
- શ્રી ભરતભાઈ પૂનમચંદદાસ શાહઅમદાવાદ₹૫૧,૦૦૦
- શ્રી મહેન્દ્રભાઈ મણિલાલ શાહઅમદાવાદ₹૫૧,૦૦૦
- શ્રી શાંતાબેન કાંતિલાલ શાહડેમાઈ₹૫૧,૦૦૦
- શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહઅમદાવાદ₹૫૧,૦૦૦
- શ્રીમતી ભારતીબેન કૌશિકભાઈ શાહઅમદાવાદ₹૫૧,૦૦૦
આપ્તજન શ્રદ્ધાંજલિ યોજના · શતમ જીવમ શરદ યોજના
સોસાયટીનું કાયમી ભંડોળ ઊભું કરવા દાતાશ્રી (વ્યક્તિ) દીઠ રૂ. ૫૧,૦૦૦ ના દાનની અપીલ — તેના વ્યાજમાંથી ભવિષ્યમાં આર્થિક તથા મેડીકલ મદદ અવિરત ચાલુ રહે.
યોજનામાં જોડાયેલ પરિવારોની યાદી
- શ્રી પ્રવિણચંદ્ર રામચંદદાસ શાહ પરિવાર, તલોદ૬ × ₹૫૧,૦૦૦
- શ્રી રમણલાલ વેણીચંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૮ × ₹૫૧,૦૦૦
- શ્રી વાડીલાલ વેણીચંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૫ × ₹૫૧,૦૦૦
- શ્રી યશવંતભાઈ ચંદુલાલ શાહ પરિવાર, અમદાવાદ૪ × ₹૫૧,૦૦૦
- શ્રી અશ્વિનભાઈ રમણલાલ શાહ પરિવાર, અમદાવાદ૪ × ₹૫૧,૦૦૦
- શ્રી બિહારીલાલ ભોગીલાલ શાહ પરિવાર, અમદાવાદ૪ × ₹૫૧,૦૦૦
- શ્રી ભરતભાઈ હરિવલ્લભદાસ શાહ પરિવાર, ભરૂચ૪ × ₹૫૧,૦૦૦
- શ્રી ભરતભાઈ પુનમચંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૪ × ₹૫૧,૦૦૦
- શ્રી હેતલભાઈ રસિકલાલ શાહ, અમદાવાદ (મોડાસા)૪ × ₹૫૧,૦૦૦
- ડૉ. શ્રી મનુભાઈ કરસનદાસ ભલાવત પરિવાર, મોડાસા૩ × ₹૫૧,૦૦૦
- શ્રી અમરતલાલ વેણીચંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૨ × ₹૫૧,૦૦૦
- શ્રી રમેશભાઈ ચીમનલાલ શાહ પરિવાર, અમદાવાદ૨ × ₹૫૧,૦૦૦
- શ્રી યોગેશભાઈ કાન્તિલાલ શાહ પરિવાર, ઇન્દોર૨ × ₹૫૧,૦૦૦
- શ્રી રાજેશભાઈ નટવરલાલ શાહ પરિવાર, અંકલેશ્વર૨ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી નીલમબેન ચંદ્રકાંતભાઈ શાહ૨ × ₹૫૧,૦૦૦
- ડૉ. શ્રી સુરેશભાઈ ચીમનલાલ મુળજીદાસ શાહ પરિવાર, USA૨ × ₹૫૧,૦૦૦
- શ્રી રમેશભાઈ મોહનલાલ શાહ પરિવાર, સુરત૨ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી કોકીલાબેન હસમુખલાલ સોમાલાલ શાહ પરિવાર, વડોદરા૨ × ₹૫૧,૦૦૦
- શ્રી મોહનલાલ પૂજાલાલ શાહ પરિવાર, ડેમાઈ૨ × ₹૫૧,૦૦૦
- સ્વ. હંસાબેન કંચનલાલ શાહ પરિવાર, અમદાવાદ૨ × ₹૫૧,૦૦૦
- ડૉ. શ્રી ચંદ્રકાન્તભાઈ પુરષોત્તમદાસ શાહ પરિવાર, મુંબઈ૨ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી કાન્તિલાલ ખેમચંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી કિરીટભાઈ નટવરલાલ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી પ્રવીણભાઈ નાનચંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી દિનેશચંદ્ર સખીદાસ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી જગદીશભાઈ રણછોડદાસ શાહ પરિવાર, ડેમાઈ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી છબીલદાસ પુરસોતમદાસ શાહ પરિવાર (ગાબટવાળા)૧ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી શીતલબેન મનીષભાઈ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી કીર્તનલાલ હીરાલાલ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી દિનેશભાઈ નરસિહદાસ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી શાંતિલાલ ભાઈચંદદાસ શાહ પરિવાર, ડેમાઈ (પુના)૧ × ₹૫૧,૦૦૦
- શ્રી નવીનચંદ્ર હરગોવિંદદાસ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- એક વૈષ્ણવ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી દિલીપભાઈ શિવલાલ શાહ પરિવાર, વડોદરા૧ × ₹૫૧,૦૦૦
- શ્રી અશોકભાઈ રતિલાલ શાહ પરિવાર, મુંબઈ૧ × ₹૫૧,૦૦૦
- ડૉ. શ્રી રશ્મીકાંત ભોગીલાલ શાહ પરિવાર, ગોંડલ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ પરિવાર, મુંબઈ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી નિખીલભાઈ ઓચ્છવલાલ શાહ પરિવાર, પુના૧ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી યશોદાબેન ભગવાનદાસ શાહ પરિવાર, તલોદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી અલ્પેશભાઈ વિનોદચંદ્ર શાહ પરિવાર, U.S.A.૧ × ₹૫૧,૦૦૦
- શ્રી રતિભાઈ સોમાલાલ શાહ પરિવાર, વડોદરા૧ × ₹૫૧,૦૦૦
- શ્રી નરેન્દ્રભાઈ કરસનદાસ શાહ પરિવાર, મુંબઈ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી રસિકલાલ ભીખાલાલ શાહ પરિવાર, મુંબઈ૧ × ₹૫૧,૦૦૦
- સ્વ. પ્રવિણચંદ્ર રાયચંદદાસ શાહ પરિવાર, પુના૧ × ₹૫૧,૦૦૦
- સ્વ. રજનીકાંત દામોદરદાસ શાહ પરિવાર, મોડાસા૧ × ₹૫૧,૦૦૦
- શ્રી ભરતભાઈ રમણલાલ શાહ પરિવાર, મુંબઈ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી નવનીતલાલ નાથજીદાસ શાહ પરિવાર, કરજત / થાણા૧ × ₹૫૧,૦૦૦
- શ્રી મોતીલાલ મનસુખલાલ શાહ પરિવાર (સાહેબજીના મુવાડા), અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી ઉર્મિલાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર૧ × ₹૫૧,૦૦૦
- ગો.વા. કાંતાબેન હરિવલ્લભદાસ શાહ પરિવાર૧ × ₹૫૧,૦૦૦
- ગો.વા. વિદ્યાબેન મોહનલાલ શાહ૧ × ₹૫૧,૦૦૦
- ગો.વા. નયનાબેન રાજેન્દ્રભાઈ શાહ પરિવાર૧ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી નયનાબેન મયંકભાઈ મોહનલાલ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- શ્રી રણછોડદાસ શંકરલાલ શાહ પરિવાર, નડીયાદ૧ × ₹૫૧,૦૦૦
- ડૉ. શ્રી ધીરુભાઈ રણછોડદાસ શાહ પરિવાર, જુનાગઢ૧ × ₹૫૧,૦૦૦
- ગો.વા. તૃપ્તિબેન અલ્કેશભાઈ રમણલાલ શાહ પરિવાર, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
- ગો.વા. પ્રેમીલાબેન નટવરલાલ દલુચંદદાસ શાહ પરિવાર, અણીયોર૧ × ₹૫૧,૦૦૦
- શ્રી અનિલભાઈ રમણલાલ હીરાલાલ શાહ પરિવાર, વડોદરા (સાઠંબા)૧ × ₹૫૧,૦૦૦
- શ્રીમતી મીનાબેન રમણીકલાલ શાહ, નવસારી૧ × ₹૫૧,૦૦૦
- ગો.વા. ગીતાબેન શશીકાંતભાઈ શાહ, વડોદરા૧ × ₹૫૧,૦૦૦
- શ્રી ચંદ્રકાન્તભાઈ નાનચંદદાસ શાહ, અમદાવાદ૧ × ₹૫૧,૦૦૦
રજત જયંતિ પ્રસંગે ૭૮ દાતાશ્રીઓ તરફથી કુલ ₹૬૫,૨૩,૬૦૦ નું દાન · પૂરી દાતાશ્રી યાદી (PDF) →
અન્ય સેવાઓ
સેવા અને સહાય
તબીબી સલાહકાર પેનલ
- ડૉ. શ્રી ચંદ્રકાન્તભાઈ પુરુષોત્તમદાસ શાહ (મુંબઈ)
- ડૉ. શ્રી અશોકભાઈ કાંતિલાલ શાહ (અમદાવાદ)
- ડૉ. શ્રી મુકેશભાઈ રતિલાલ શાહ (મોડાસા)
- ડૉ. શ્રી મનુભાઈ કરસનદાસ ભલાવત (મોડાસા)
ઘરડા ઘર
ખડાયતા જ્ઞાતિના ૬૦ વર્ષ ઉપરના કોઈપણ ભાઈ અને ૫૫ વર્ષ ઉપરની બહેનો કોટ્યર્કમંદિર મહુડી ખાતેના ઘરડા ઘરમાં પ્રવેશ મેળવી શકે છે.
સાદાઈથી લગ્ન — ₹૫,૦૦૦ સહાય
અમદાવાદ સુભારતી પ્રાર્થના ભવનના સી.કે. ખડાયતા છાત્રાલયમાં નિયમો આધારિત સાદાઈથી લગ્ન કરનાર સમુદાયના સભ્યને રૂ. ૫,૦૦૦ ની સહાય — શ્રી વેણીચંદ ફત્તેચંદ પરિવાર, શ્રી ચંદ્રકાન્તભાઈ વાડીલાલ શાહ પરિવાર તથા શ્રી યશવંતભાઈ ચંદુલાલ શાહ તરફથી.
વિનામૂલ્યે એનેસ્થેસિયા
સ્વ. રતિલાલ માધવલાલ શાહ ટ્રસ્ટ, મોડાસા તરફથી ડૉ. મુકેશભાઈ આર. શાહ દ્વારા મોડાસામાં થતા ઓપરેશનો વખતે એનેસ્થેસિયાની સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે.
મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ સાથે
શ્રી જી.બી. શાહ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ સોસાયટીના સંપર્કમાં રહી દર વર્ષે ૪ જરૂરિયાતમંદ બહેનોને માસિક મદદ કરે છે.
જન્મદિવસ ભેટ
જન્મદિવસ તથા શુભ પ્રસંગે જ્ઞાતિજનો સોસાયટીને ભેટ આપી શકે છે — ૨૦૨૫-૨૬ માં ૧૫૬ દાતાશ્રીઓ તરફથી રૂ. ૧,૮૦,૦૦૯ મળેલ છે.
મદદ માટે અરજી કેવી રીતે કરવી?
- આર્થિક તથા મેડીકલ મદદની અરજી સાથે આધાર કાર્ડ, લાઈટ બીલ તથા આયુષ્માન કાર્ડની ઝેરોક્ષ નકલ મોકલવી.
- મેડીકલ મદદ માટે હોસ્પિટલના ખર્ચના બીલ તથા અન્ય મેડીકલ બીલોની યાદી એક પાના પર SUMMARY બનાવીને મોકલવી.
- મંજૂર થયેલ બધી મદદ NEFT દ્વારા સીધી અરજદારના બેંક ખાતામાં જમા થાય છે.
ડાઉનલોડ
અહેવાલ અને યાદીઓ
- સોસાયટીના ઉદ્દેશોPDF
- પ્રમુખશ્રીનું નિવેદન ૨૦૨૫-૨૬PDF
- હોદ્દેદારો — સને ૧૯૮૮ થી ૨૦૨૬PDF
- પેટ્રન સભ્યશ્રીઓની યાદી (૧૯૨)PDF
- દાતાશ્રીઓની યાદીPDF
- આર્થિક તથા મેડીકલ મદદ ૨૦૧૪–૨૦૨૬PDF
- આવક-ખર્ચ ૧૯૮૯–૨૦૨૬PDF
- ૩૭ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫PDF
- ૩૬ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪PDF
- ૩૫ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨૩PDF
- ૩૪ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૧-૨૨PDF
- ૩૩ મો વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧PDF
ટ્રસ્ટ વિશે
પ્રવૃત્તિઓ અને અહેવાલ
ટ્રસ્ટ વિશે
અત્યારે માહિતી ઉપલબ્ધ નથી, તે મળ્યા પછી અહીં મુકવામાં આવશે.





