શ્રી જીગ્નેશભાઈ કે. શાહ (અમદાવાદ) વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રમુખ તરીકે વરાયા
પુના મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં સર્વાનુમતે વરણી. તેઓને ખુબ ખુબ અભિનંદન.
વધુ વાંચોશ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
તા. ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ ની કેળવણી મંડળના પ્રમુખ તરીકે વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક — વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪ હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
સમાચાર
શ્રેણી પ્રમાણે શોધો — સમાજ સમાચાર, અહેવાલ, જાહેરાત, સૂચના, યુવા.
સમાજ સમાચાર૨૨ સપ્ટે ૨૦૨૪
પુના મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં સર્વાનુમતે વરણી. તેઓને ખુબ ખુબ અભિનંદન.
વધુ વાંચો
જાહેરાત૨૦૨૪
આપના વ્યવસાયની જાહેરાત આપવા પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રીનો સંપર્ક કરો.
વધુ વાંચો
સૂચના૨૦૨૪
આપને વેબ સાઈટમાં આપના કુટુંબની માહિતી સુધારવા વિનંતી છે.
વધુ વાંચો
યુવા૨૦ એપ્રિલ ૨૦૧૪
Yuva Shibir (PDF) ડાઉનલોડ માટે ઉપલબ્ધ.
વધુ વાંચો
સૂચના૨૦૧૩
જો ન મળેલ હોય તો "સંપર્ક" માં આપની વિગતો (મોબાઈલ નં, E-Mail ID) ભરીને મોકલવાથી મળી જશે.
વધુ વાંચો
સમાજ સમાચાર૦૬ ઓક્ટો ૨૦૧૩
મુ. શ્રી વાડીલાલ વે. શાહ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતાં શ્રી ગોકળદાસ પી. શાહના વરદ હસ્તે વેબ સાઈટ સમાજને અર્પણ.
વધુ વાંચોઆપનો મોબાઈલ નંબર તથા E-Mail ID જરૂરથી અપડેટ કરતા રહેશો, જેથી સમાજની પ્રવૃત્તિની માહિતી દરેક જ્ઞાતિજનોને મોકલી શકાય.
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.