શ્રી રમેશચંદ્ર ચીમનલાલ શાહ કેળવણી મંડળના પ્રમુખ તરીકે નિમાયા
અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક. યુવાકૌશલ સેતુ ફંડમાં કુલ રૂા. ૨૪,૪૧,૬૬૬/- નોંધાયા.
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
અમદાવાદ ખાતે મળેલ સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂક. યુવાકૌશલ સેતુ ફંડમાં કુલ રૂા. ૨૪,૪૧,૬૬૬/- નોંધાયા.
પુના મુકામે મળેલ કેળવણી મંડળની સામાન્ય સભામાં સર્વાનુમતે વરણી. તેઓને ખુબ ખુબ અભિનંદન.
મુ. શ્રી વાડીલાલ વે. શાહ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતાં શ્રી ગોકળદાસ પી. શાહના વરદ હસ્તે વેબ સાઈટ સમાજને અર્પણ.
સમુદાયની માહિતી, હવે તમારી આંગળીના ટેરવે.
🙏 આ AI સેવાના સૌજન્ય સહયોગી — શ્રીમતી રૂક્ષ્મણીબેન પુરુષોત્તમદાસ શાહ (ગાબટ) પરિવાર 🌹
AI જવાબ વેબસાઈટની માહિતી પર આધારિત છે. મહત્વની વિગત સમાજ ઓફિસ સાથે ચકાસો.